Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચક દે ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ

ભાષા
શુક્રવાર, 19 ઑક્ટોબર 2007 (11:33 IST)
મેલબોર્ન (ભાષા) બોલીવુડમાં ધુમ મચાવનાર ફિલ્મ ચક દે ઇંડિયાને પાંચમા ઓસ્ટ્રેલીયન ઇંડિયન ફિલ ફેસ્ટીવલ (એઆઈએફએફ) માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ચક દે ઇંડિયાની શુટીંગ મેલબોર્ન અને સીડનીમાં થઈ હતી. લગભગ 90 ઓસ્ટ્રેલીયાઈ હોકી ખેલાડી ત ેમજ 9 હજાર કરતાં પણ વધું સ્થાનિક કોલોઅ આ ફિલ્મના મુખ્ય આકર્ષણ હતાં. ફિલ્મનું નિર્દેશન શિમિત અમિને કર્યું છે.

વર્ષ 2002 માં ભારતીય મહિલા હોકી ટીમે મૈંનચેસ્ટર રાષ્ટ્રમંડળ રમતોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો આ ફિલ્મ તેના પર જ પ્રેરિત છે.

મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાંધી માય ફાધરમાં અક્ષય ખન્નાને ખુબ જ સારો રોલ કરવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ફિલ્મની અંદર અક્ષય ખન્નાએ ગાંધીજીના પુત્ર હરિલાલની જીવંત ભુમિકા નિભાવી છે.

ટોકિયો આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં પણ આ ફિલ્મ પોતાની જોરદાર ઉપસ્થિતિ નોંધાવશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments