Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત-મહારાષ્ટ્ર દિનની ઉત્સાહભેર ઉજવણી

Webdunia
શુક્રવાર, 2 મે 2008 (11:11 IST)
મુંબ ઇ. 1લી મે, 1960માં બૃહદ મુંબઈનાં ભાગલા પડવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજયો અસ્તિત્વમાં આવ્યા હતાં. અને મુંબઇ જિલ્લો મહારાષ્ટ્રમાં સમાવવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાતી ભાષાકીય પ્રદેશ એવા રાજયને ગુજરાત નામ આપવામાં આવ્યું હતું. ગઇકાલે આ બન્ને રાજયો ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેઓના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.

ગુજરાત સરકારે આ ઉજવણી તેના અમરેલી જિલ્લા કરી હતી અને અમરેલી જિલ્લાને પ્રથમ ઇ-ગ્રામ જિલ્લો બનાવ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખે મહારાષ્ટ્ર સ્થાપના દિને મરાઠી માણુસોને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખે મરાઠી માણુસોને એક સંદેશમાં દેશ વિદેશમાં રહતાં મરાઠી પ્રજાને રાજય અને દેશનાં વિકાસ માટે આગળ આવવા કહ્યું હતું.

જ્યારે ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 49માં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અમરેલીમાં મનાવી હતી. અમરેલીમાં યોજાયેલ ગુજરાત ગૌરવ દિનની ઉજવણીની મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિકાસકીય કાર્યક્રમો યોજયા હતા અને તેમાં ભાગ લીધો હતો.

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments