Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલનો ગુજરાતમાં રોડ શો યોજાશે

Webdunia
બુધવાર, 26 ફેબ્રુઆરી 2014 (14:44 IST)
P.R
હરિયાણામાં રેલી સંબોંધીને આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યા બાદ હવે અરવિંદ કેજરીવાલ ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીનાં ગઢ ગુજરાતમાં રોડ શૉ યોજશે.

આપ પાર્ટીનાં સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ અરવિંદ કેજરીવાલ માર્ચ મહિનાનાં અંતિમ સપ્તાહનાં મોદીનાં ગઢ ગુજરાતમાં રૉડ-શૉ કરશે.

ગુજરાત ઉપરાંત કેજરીવાલ ઉત્તર પ્રદેશમાં પણ રોડ-શૉ કરશે. હરિયાણામાં યોજાયેલી વિશાળ રેલીની જેમ હવે આપ પાર્ટી એ પ્રકારનાં રોડ-શૉ યોજવા માંગે છે.

જો કે હજુ સુધી કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામા નથી આવ્યુ, સૂત્રોએ કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં જનસમર્થન મેળવવાનાં ઉદ્દેશ્યથી આપ પાર્ટી રોડ-શૉ કરવા માંગે છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments