Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાશ્મીરમાં 35,000 સૈનિક હટાવાયા : ઉમર અબ્દુલ્લા

ભાષા
શુક્રવાર, 19 માર્ચ 2010 (18:03 IST)
જમ્મૂ અને કાશ્મીરમાં છેલ્લા 15 મહીના દરમિયાન 35,000 થી વધુ સૈનિકોને પરત બોલાવવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ બુધવારે સાજે વિધાનસભામાં કહ્યું કે, વગર કોઈ પ્રચાર પ્રસારે અમે 35,000 સૈનિકોને પરત બોલાવ્યાં છે અને આતંરિક સુરક્ષામાં લાગેલા કેન્દ્રિય અર્ધસૈનિક દળોની સંખ્યમાં પણ કપાત કરવામાં આવી છે.

રાજ્યની પ્રમુખ વિપક્ષી પક્ષ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને અલગાવવાદી સંગઠનોની હમેશા માગણી રહી છે કે, કાશ્મીરમાં સૈનિકોની સંખ્યામાં કપાત કરવામાં આવે કારણ કે, તેમની હાજરીથી લોક ોન ી રોજબરોજની જિંદગી પ્રભાવિત થાય છે અને માનવાધિકારોનું હનન પણ થાય છે.

સત્તારૂઢ નેશનલ ક્રોફેસનું પણ સૂચન રહ્યું છે કે, ઘાટીમાં સૈનિકોની સંખ્યામાં કપાત કરવી આવશ્યક છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments