Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાશ્મીરમાં હિંસા ભડકી, 1નું મોત

ભાષા
રવિવાર, 7 સપ્ટેમ્બર 2008 (15:08 IST)
કાશ્મીર ઘાટીમાં સુરક્ષા બળ ો અને પ્રદર્શનકારો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ એકાએક હિંસા ભડકી ઉઠી હતી. જેને કાબુમાં લેવા માટે પોલીસે કરેલા ફાયરીંગમાં એકનું મોત થયું હતું. જેને પગલે ફરી એક વાતાવરણ તંગ બન્યું છે.

અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ શ્રીનગર પોલીસે પથ્થરમારો કરી રહેલી ભીડને વિખેરી નાંખવા માટે અશ્રુગેસ છોડ્યો હતો અને લાઠી ચાર્જ કર્યો હતો. જોકે સ્થિતિ વધુ વણસતી અટકાવવા માટે પોલીસે કરેલા ફાયરીંગમાં ગોળી વાગતાં એક યુવકનું મોત નીપજ્યું હતું.

જેને પગલે પ્રદર્શનકારોમાં ભારે કચવાટ પ્રસર્યો હતો અને સ્થિતિ કેટલેક અંશે સ્ફટકો બનવા પામી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અહીં મોટી સંખ્યામાં સી.આર,પી.એફના જવાનોને તૈનાત કરાયા છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments