Webdunia - Bharat's app for daily news and videos

Install App

કસાબના વકીલ કાઝમીને હટાવાયા

ભાષા
સોમવાર, 30 નવેમ્બર 2009 (17:52 IST)
26 /11 મુંબઇ આતંકવાદી હુમલાના આરોપી અજમલ કસાબના વકીલ અબ્બાસ કાઝમીને આજે વિશેષ અદાલતે હટાવી દીધા છે. કાઝમી હવે કસાબનો કેસ નહી લડી શકે. કસાબનો કેસ હવે નવા વકીલની નિમણૂંક થાય ત્યા સુધી મોકુફ રહેશે.

કસાબના વકીલ અબ્બાસ કાઝમી પર આરોપ હતો કે તે અદાલતને ગુમરાહ કરી રહ્યા છે. તેઓ કોર્ટ સમક્ષ ખોટુ બોલ્યા હતાં અને કોર્ટની કાર્યવાહીમાં પણ પૂરતો સહયોગ આપતા ન હતાં જેને ગંભીરતાથી લઈને આજે મુંબઈની વિશેષ કોર્ટે કાઝમીને કસાબના કેસ માંથી હટાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, કસાબની ભૂતપૂર્વ વકીલ અંજલી વાઘમારે બાદ સરકારે વકીલ તરીકે અબ્બાસ કાઝમીની નિમણૂંક કરી હતી. જો કે કાઝમીએ અદાલતમાં તેમના જુઠ્ઠાણા બદલ શુક્રવારે માફી પણ માંગી હતી પરંતુ તેમની નફ્ફટાઇને પગલે વિશેષ અદાલતે આ નિર્ણય લીધો છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments