Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓનર કિલિંગ મુદ્દે કેન્દ્ર, રાજ્યોને નોટિસ

ભાષા
સોમવાર, 21 જૂન 2010 (14:35 IST)
સુપ્રીમ કોર્ટે દેશમાં વધી રહેલી ઑનર કિલિંગની ઘટનાઓને લઈને કેન્દ્ર અને કેટલાક રાજ્યોને નોટિસ જારી કરી છે. ન્યાયમૂર્તિ આરએમ લોઢા અને ન્યાયમૂર્તિ એકે પટનાયકની ખંડપીઠે ગૈર-સરકારી સંગઠન ‘શક્તિ વાહિની’ ની અરજી પર સંબંધિત સરકારોથી જવાબ માંગ્યો અને તાજેતરમાં થયેલી આ પ્રકારની હત્યાઓમાં થયેલી વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી છે.

ગૈર-સરકારી સંગઠને ફરિયાદ નોંધાવી હતી કે, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં આવી હત્યાઓમાં વૃદ્ધિ થઈ રહી છે, પરંતુ ‘વોટ બેન્કની રાજનીતિ' ના કારણે ન તો કેન્દ્ર પરંત ુ રાજ્ય સરકાર પ ણ બુરાઈને ખત્મ કરવા માટે કોઈ પગલા હાથ ધરી રહી છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments