Webdunia - Bharat's app for daily news and videos

Install App

એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા સસ્પેન્ડ

વાર્તા
રવિવાર, 31 ઑગસ્ટ 2008 (15:43 IST)
મુંબઈ પોલીસનાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને અંડરવર્લ્ડ ડોન સાથે સંબંધ રાખવાના અને તેની પાસેથી લાંચ લેવાનાં કેસમાં આરોપી જાહેર કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ પોલીસ કલમ 311 મુજબ પ્રદીપ શર્માને સસ્પેન્ડનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. શર્માએ લગભગ 100થી વધુ એન્કાઉન્ટર કર્યા છે. ત્યારબા દ એ ક પત્રકા ર દ્વાર ા તેમન ી પ ર અંડરવર્લ્ ડ પાસેથ ી લાં ચ લેવાન ો આરો પ લગાવતા ં તપા સ હા થ ધરવામા ં આવ ી હત ી.

પ્રદીપ શર્મા પર આરોપ છે કે તે દાઉદ ઈબ્રાહીમ સાથે સંપર્કમાં રહીને છોટા રાજન ગેંગનાં ગુંડાઓનું એન્કાઉન્ટર કરતો હતો. તેમજ તેના બદલે તેને દાઉદ ઈબ્રાહીમ તરફથી લાંચ લેતો હતો. આ ઉપરાંત મુંબઈ પોલીસનાં પીએસઆઈ દયા નાયક પર પણ લાંચ લેવાનો આરોપની તપાસ ચાલી રહી છે. સસ્પેન્ડ થયા બાદ આજે સાંજે પ્રદીપ શર્મા સરકારી પિસ્તોલ જમા કરાવે તેવી શક્યતા છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments