Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્ઝિટ પોલ : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપાને સત્તા ફરીથી સત્તા મળશે

ગુજરાત સમાચાર

Webdunia
ગુરુવાર, 5 ડિસેમ્બર 2013 (11:12 IST)
P.R
ભાજપા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી જીતવાના નિકટ છે તો બીજી બાજુ દિલ્હીમાં ત્રિશંકુ વિધાનસભામાં તેને બઢત મળી શકે છે. આ પરિણામ ચેનલોના વિવિધ એકઝિટ પોલમાં બતાવાયા. લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતા પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં બુધવારે રાજધાની દિલ્હીમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ. રાજનીતિમાં પહેલીવાર ઉતરેલ આપને દિલ્હીના 70 સભ્યોની વિધાનસભામાં 18 સીટો મળે એવી શક્યતા છે.

અનુમાન છે કે મધ્યપ્રદેશમાં ભાજપા સત્તા પર પકડ કાયમ રાખી શકે છે અને રાજસ્થનામાં તે કોંગ્રેસની સીટ છીનવી શકે છે. બીજી બાજુ છત્તીસગઢમાં પણ તે મામૂલી બઢત બનાવશે.

સીએસડીએમ ધ વીકના સર્વેક્ષણમાં મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા સીટોમાંથી ભાજપાને 136થી 146 સીટો આપવામાં આવી છે. જ્યારે કે છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભામાં ત્ને 45થી 55 સીટો આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં વિપક્ષી દળ કોંગ્રેસને 67થી 77 સીટો અને છત્તીસગઢમાં 32થી 40 સીટો મળી શકે છે.

' ટુડેઝ ચાણક્યા' એ મધ્યપ્રદેશમાં ભાજપાને સ્પષ્ટ બહુમત મતલબ 161 સીટો આપી છે તો બીજી બાજુ છત્તીસગઢમાં તેને 51 અને રાજસ્થાનમાં 147 સીટો આપી છે. તેને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ફક્ત 62 સીટ, છત્તીસગઢમાં 39 અને રાજસ્થાનમાં માત્ર 39 સીટો આપી છે.

ટાઈમ્સ નાઉ સી વોટરના બધા ત્રણ મોટા રાજ્યોમાં ભાજપાને બઢત મળતી દેખાય રહી છે. તેના મુજબ મધ્યપ્રદેશમાં ભાજપાને 128, છત્તીસગઢમાં 44 અને 200 સભ્યોની રાજસ્થાન વિધાનસભામાં 130 સીટો મળશે. સર્વેમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 92, છત્તીસગઢમાં 41 અને રાજસ્થાનમાં ફક્ત 48 સીટો આપવામાં આવી છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments