Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તર ભારતીયો મુદ્દે રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે

વાર્તા
શનિવાર, 25 ઑક્ટોબર 2008 (16:13 IST)
બિહાર પ્રદેશ જનતા દળે મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો ઉપર થઇ રહેલા હુમલાઓને ગંભીર જણાવતાં આ મામલે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને હસ્તેક્ષેપ કરવા માંગ કરી છે.

પાર્ટીના રાજનીતિક દળોએ આ મુદ્દે એક જુથ થઇ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના મ નસ ેના પ્રમુખ રાજઠાકરે જેના સમાજમાં નફરત ફેલાવનારા તત્વો વિરૂધ્ધ અભિયાન ચલાવવાનુ આહવાન કર્યું છે અને બિહારની જનતાને સંયમ રાખવા માટે અપીલ કરી છે.

પાર્ટીના મુખ્ય મહાસચિવ અમરેન્દ્ર પાઠકે આજે કહ્યું હતું કે, રાજ ઠાકરેના કારનામા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઉપર ખતરા સમાન છે માટે આવા મામલે રાષ્ટ્રપતિએ હસ્તક્ષેપ કરવો જોઇએ.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments