Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈસરોનું મંગળ મિશન 2013-2015 ની વચ્ચે

ભાષા
સોમવાર, 31 ઑગસ્ટ 2009 (17:06 IST)
ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઈસરો) ના પ્રમુખ જી માધવન નાયરે આજે કહ્યું છે કે, ભારતનું મંગળ મિશન 2013 અને 2015 વચ્ચે મૂર્ત રૂપ લેશે.

તેમણે કહ્યું કે, અમે વિભિન્ન વૈજ્ઞાનિક સમુદાયોના પ્રસ્તાવોનું આહ્વાન કર્યું છે. તે જે પ્રકારના પ્રયોગોના પ્રસ્તાવ આપશે અમે મિશનની યોજના તૈયાર કરવામાં સક્ષમ થઈશું. નાયરે કહ્યું કે, મિશન હજુ અવધારણાના સ્તર પર છે અને તેને ચંદ્રયાન.2 બાદ પાર પાડવામાં આવશે.

તેમણે કહ્યું કે, બે વર્ ષમાં એક વખત આપને મિશન માટે અવસર મળે છે. ઈસરો અધ્યક્ષ ગ્રહ અભિયાનો પર થઈ રહેલા આઠમાં આંતરરાષ્ટ્રીય સમ્મેલનની મેજબાની માટે હાલ ગોવામાં છે.

તેમણે કહ્યું કે, ચંદ્રયાન.1 ની જેમ સ્પેસ ઓડીસી સાથે મંગળ અભિયાન પણ ઓછું ખર્ચાળ હશે. ચંદ્રયાન.1 પર 10 કરોડ ડોલરથી ઓછી રકમ ખર્ચ કરવામાં આવી હતી.

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments