Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈસરોના જી.માધવનને પુરસ્કાર

વાર્તા
શનિવાર, 15 નવેમ્બર 2008 (10:58 IST)
ભારતીય અવકાશ સંસોધન કેન્દ્ર. ઈસરોના અધ્યક્ષ જી માધવન નાયરને વિજ્ઞાન ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન કરવા બદલ અને ખાસ કરીને ચન્દ્રયાન પ્રથમની સફળતા માટે આ વર્ષનો મોહમ્મદ અબ્દૂ રહેમાન સાહિબ ફાઉંડેશન રાષ્ટ્રીય પુરસ્કાર એનાયાત કરવામાં આવ્યુ છે.

શ્રી નાયરને આ પુરસ્કાર 20 સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે. આ પુરસ્કારમાં એક પ્રતિમા, પ્રમાણપત્ર અને શાલ આપવામાં આવે છે.

પુરસ્કાર પસંદગી સમિતિના અધ્યક્ષ કે એ રાધાકૃષ્ણન અને ફાઉંડેશનના મહાસચિવ અબ્દૂ રહમાન ક ડપ્પૂરૂએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે જી બાલાકૃષ્ણન 20 ડિસેમ્બરે એક ખાસ કાર્યક્રમમાં શ્રી નાયરને આ પુરસ્કાર એનાયત કરશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments