Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસમમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ આંક 76 પર

વેબ દુનિયા
શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (12:14 IST)
અસમમાં ગુરૂવારે થયેલા સિરીયલ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો 76 સુધી પહોચ્યો છે. જોકે આ ધડાકાઓમાં ઘાયલ અને બળી ગયેલા 470 લોકોમાંથી કેટલાય લોકો જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે.

દેશના પૂર્વોત્તર રાજ્યમાં ઘટેલી આ ઘટનાની જવાબદારી કોઈ પણ સંગઠને હજી સુધી સ્વિકારી નથી.

આ સિરીયલ બ્લાસ્ટ બાદ ગુહાટી અને તેના આસપાસના વિસ્તારો બંધ છે, સ્થાનિય લોકોમાં હજી ભય તોળાઈ રહ્યો છે.

મુખ્યમંત્રી તરૂણ કુમારે કહ્યુ કે આસમમાં બોમ્બબ્લાસ્ટ થવાં નવી વાત નથી. પણ અમે આતંકવાદી પ્રવૃતિને સંપૂર્ણ નાથવા પ્રયાસ કરી રહ્યા છી એ.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments