Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભ બચ્ચન ફરીથી નાના પડદે

ભાષા
સોમવાર, 31 માર્ચ 2008 (20:24 IST)
નવી દિલ્હ ી. બોલિવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન કૌન બનેલા કરોડ પતિ બાદ ફરી એકવાર નાના પડદે નજર આવશે. સ્ટાર વોઈસ ઓફ ઈન્ડીયાની ફાઈનલમાં બીગ બી હાજર રહશે તેવુ સુત્રોએ જણાવ્યુ હતુ.

બી આર ચોપડાની આગામી ફિલ્મ ભૂતનાથના પ્રચાર માટે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, કે બી સીમાં શાહરૂખને રાખ્યા બાદ અમિતાભ અને સ્ટાર ટીવી વચ્ચે ખટરાગ સર્જાયો હોવાની ખબર ચર્ચામાં હતી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments