Webdunia - Bharat's app for daily news and videos

Install App

અન્ના હજારે બન્યા મુંબઈના હીરો

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2012 (11:29 IST)
PTI
. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી રહેલ ગાંધીવાદી કાર્યકર્તા અન્ના હજારેને મતદાન દ્વારા મુંબઈના હીરો તરીકે પસંદ કરવામાં આવ્યા. ગેટવે ઓફ ઈંડિયા પર થયેલ આ મતદાનમાં બધાને ભાગ લેવાની છૂટ હતી.

' મુંબઈનો હીરો કોણ' શીર્ષક સાથે થય્લ આ મતદાનનું આયોજન 'ઈંડિયા અગેસ્ટ કરપ્શન'ની મુંબઈ શાખા કર્યુ હતુ. આઈએસીના મીડિયા સમંવયક પીયૂષ ભાટિયાએ જણાવ્યુ કે ત્રણ કલાકમાં કુલ 5,181 લોકોએ મત આપ્યા.

મતદાતાઓ પાસે હજારે ઉપરાંત વિકલ્પના રૂપમાં શિવ સેના પ્રમુખ બાળ ઠાકરે, કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર, એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરે અને ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ હતુ.

તેમણ્રે જણાવ્યુ કે તેમાથી કોઈપણ હજારેમી આસપાસ પણ ન પહોંચી શક્યુ. હજારેને 4,241 મત મળ્યા.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments