Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડો. રાજેશ તલવાર જ્યુડિશીયલ કસ્ટડીમાં

Webdunia
શુક્રવાર, 30 મે 2008 (16:26 IST)
નોઈડ ા. આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં સંડોવાયેલા ડો. રાજેશ તલવારના રિમાન્ડ પુરા થતાં પોલીસે તેમને અત્રેની કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે તેમને બે જુન સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

દેશભરમાં ચકચાર જગાવનાર આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં ડો. તલવારની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેમને અત્રેની કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પુરા થતાં તેમને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને બે જુન સુધી જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments