Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિત્તોડગઢમાં બંધ શાંતિપૂર્ણ

ભાષા
બુધવાર, 31 ડિસેમ્બર 2008 (16:41 IST)
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના સતપુડા ગામમાં ગઈકાલે કથિતરૂપે ગોવંશની હત્યાના વિરોધમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા ચિત્તોડગઢ બંધનું એલાન જાહેર કરાયુ હતું. જેના પગલે ત્યાના વ્યાવસાયિક એકમો બંધ રહ્યા હતાં.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બંધ દરમિયાન વ્યાવસાયિક એકમોની સાથે સાથે વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. તેમજ બંધના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મુખ્ય સતપુડા ગામમાં વધારે સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યુ છે.

ગઈકાલે બનેલી ઘટનાને લઈને ફરિયાદમાં પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યુ કે ઘાયલ થયેલાઓમાં 15થી પાંચેને સારવાર બાદ છોડી મૂકવામાં આવશે. તેમની સામે કડક પગલા લેવામાં આવશે.

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments