Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકારણ રોમાંચક છે - કૈટરીના કેફ

કેટરીના કૈફ ચૂંટણી જીતી જાય

વાર્તા
મંગળવાર, 10 ફેબ્રુઆરી 2009 (15:06 IST)
IFM

યુવા દિલોની ધડકન અને બોલીવુડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓ પૈકીની એક કેટરીના કૈફે આજે અહીં રાજનીતિ પર આપેલું ભાષણ અસરદાર રહ્યું હતું. આ ભાષણના અંતે લોકોએ તાળીઓથી વધાવી લઇ આગામી ચૂંટણીમાં જો કેટરીના ઉભી રહે તો ચોક્કસથી જીતી જાય એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પ્રકાશ ઝાએ આ રહસ્ય ઉકેલતાં પત્રકારોને કહ્યું હતું કે, રાજનીતિ ફિલ્મમાં મહિલા નેતા ઇન્દુ પ્રતાપની ભૂમિકા ભજવી રહેલી કેટરીનાને લોકોએ ભાષણ કરતી જોઇ હતી. ભાષણ પુરૂ થતાં લોકોએ તેને તાળીઓ પાડી વધાવી લીધી હતી અને કહ્યું હતું કે જો તે અહીંથી ચૂંટણી લડે તો ચોક્કસથી તે જીતી જાય

આ અવસરે હાજર કૈટરીનાએ સ્વીકાર કર્યો હતો કે રાજનીતિમાં તેને કોઇ રૂચિ નથી અને ન તો તે આ ક્ષેત્રથી પુરી જાણકાર છે. પરંતુ પ્રકાશ ઝા જેવા નિર્દેશકે તેમને રાજનીતિ કરવા માટે પ્રસ્તાવ કર્યો હતો જે ઠુકરાવી ના શકી. તેણે કહ્યું કે, વાસ્તવમાં રાજનીતિ રોમાંચક વિષય છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments