Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનમોહનની કરજઈ સાથે ટેલીફોનિક વાતચીત

ભાષા
રવિવાર, 11 ઑક્ટોબર 2009 (14:44 IST)
વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ સાથે વાત કરી અને કાબુલમાં ગુરૂવારે ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાના કારણે ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધ ાન ે ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલામાં 17 લોકોના મૃત્યુ પર ઉંડી સંવેદના વ્યક્ત કરી તથા ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓ માટે ચિકિત્સાનો બંદોબસ્ત કરવાનો પ્રસ્તાવ કર્યો. બન્ને નેતાઓએ ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાના કારણે ઉત્પન્ન સ્થિતિ પર ચર્ચા કરી.

આ સુત્રોના જણાવ્યાનુસાર ભારત બે અફઘાન પોલિસ કોંસ્ટેબલ આલમ ખાન અને મોહમ્મદ ઉસ્માનના પરિવાર માટે સહાયતાની જાહેરાત કરી શકે છે. આ બે પોલીસકર્મીઓ સતર્કતા દેખાડવા માટે વિસ્ફોટકોથી ભરેલા વાહનને દૂતાવાસના દ્રારાથી અંદર ન ઘુસવા દીધા જેના કારણે ભારી નુકસાન થવાથી રહી ગયું.

વડાપ્રધાનની કરજાઈ સાથે થયેલી ટેલીફોન વાતચીતના અમુક કલાકો પહેલા વિદેશ સચિવ નિરૂપમા રાવ પોતાની બે દિવસીય કાબુલ યાત્રાથી પરત ફરી હતી. નિરૂપમા વિસ્ફોટથી ઉત્પન્ન સ્થિતિનું નિરીક્ષણ લેવા માટે અફઘાન રાજધાની ગઈ હતી.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments