Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્યપ્રદેશ, મિઝોરમમાં ચુંટણીની તારીખ બદલાઈ

મ.પ્ર.માં 25 થી 27 નવેમ્બર, મિઝોરમમાં 2 ડિસેમ્બર

વાર્તા
બુધવાર, 29 ઑક્ટોબર 2008 (22:57 IST)
ચુંટણી પંચે સુરક્ષા બળોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ અને મિઝોરમમાં મતદાનની તારીખોમાં ફેરફાર કર્યો છે. જેમાં મધ્યપ્રદેશમાં 25 થી 27 નવેમ્બર તથા મિઝોરમમાં 29 નવેમ્બરનાં સ્થાને 2 ડિસેમ્બર કરવામાં આવી છે.

પંચનાં જણાવ્યા મુજબ સુરક્ષા દળોને ગોઠવવાનાં મુદ્દે પુનઃસમીક્ષા કરવામાં આવી હતી. જેમાં છત્તીસગઢમાં 20 નવેમ્બરે ચુંટણી છે. ત્યારબાદ સુરક્ષા દળોને મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા હતાં. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચુંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મિઝોરમમાં પણ મતદાનની તારીખ 29 નવેમ્બરની જગ્યાએ 2 ડિસેમ્બર રાખવામાં આવી છે. કારણ કે 29 નવેમ્બરને શનિવાર છે. તે દિવસ કેટલાંક લોકો માટે ખાસ છે. તેથી તારીખ બદલવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશ અને મિઝોરમની મતગણતરી 8 ડિસેમ્બરનાં રોજ કરવામાં આવશે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments