Webdunia - Bharat's app for daily news and videos

Install App

તસ્લીમા નસરીનને બ્રેસ્ટ કેંસર

Webdunia
સોમવાર, 12 મે 2014 (10:15 IST)
નિર્વાસિત બાગ્લાદેશ રાઈટર તસલીમા નસરીનને ન્યૂયોર્કના એક હોસ્પિટલમાં તપાસ દરમિયાન બ્રેસ્ટ ટ્યૂમર મતલબ સ્તન કેંસરની જાણ થઈ છે. શરૂઆતની તપાસ પછી ડોક્ટરોએ જોયુ કે ટ્યુમર ખૂબ મોટુ હતુ. ત્યારબાદ તસલીમા જેમ બને તેમ જલ્દી બાયોપ્સીની કરાવવાની સલાહ આપવામાં આવી છે. જેથી બીમારીની સારવાર જલ્દી કરી શકાય. બાયોપ્સીની રિપોર્ટ 12 મે સુધી આવી શકે છે. તસલીમા સ્તન કેંસરની જાણ થયા પછીથી ખૂબ જ પરેશાન છે. કારણ કે તેમની માતાનુ મોત પણ કેંસરને કારણે થયુ હતુ. ભાઈની સારવાર  ન્યૂયોર્કમાં ચાલી રહી છે. 

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments