Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાકુ ગુર્જરની બાતમી પર 1 લાખનુ ઈનામ

વાર્તા
સોમવાર, 17 માર્ચ 2008 (17:24 IST)
શિવપુર ી. મધ્યપ્રદેશ સરકારે શિવપુરી જિલ્લાના કુખ્યાત ડાકુ પંજાબ ગુર્જરની ધરપકડ ઉપર એક લાખનુ ઈનામ ઘોષીત કર્યુ છે. શિવપુરી, ગ્વાલિયર અને મુરૈના જિલ્લામાં સક્રિય પંજાબ ગુર્જર અપહરણ, લૂંટ અને ખુનના ગુનામાં સંડોવાયેલો છે અને તે પાછલા કેટલાક સમયથી પોલીસથી નાસતો ફરી રહ્યો છે.

તેને પકડવા માટે પોલીસે ધમપછાડા શરૂ કરી દીધા છે. ફરાર ડાકુની બાતમી આપનારને એક લાખ રૂપિયાનુ ઈનામ આપવામાં આવશે તેવી ઘોષણા પોલીસ અધિક્ષક દિનેશચંદ્ર શર્માએ કરી હતી.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments