Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિ બસુએ વોટ ન આપ્યો

ભાષા
બુધવાર, 13 મે 2009 (16:25 IST)
સીપીએમનાં વરિષ્ઠ નેતા જ્યોતિ બસુ પોતાના નિવાસસ્થાને લપસીને પડી જતાં તેમને ઈજા પહોચી હતી. તેથી તેઓ પ્રથમવાર પોતાના મતદાનનો ઉપયોગ કરી શક્યા નહતા.

તેમનાં ખાનગી સચિવ જયકૃષ્ણ ઘોષનાં જણાવ્યા મુજબ 95 વર્ષીય જ્યોતિ બસુનાં પગમાં ઈજા થઈ છે. 23 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેનાર જ્યોતિ બસુ પ્રથમવાર મતદાન કરી શકશે નહીં.

ગયા વર્ષે પણ બાથરૂમમાં પડી જતાં જ્યોતિ બસુને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments