Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર સામસામે આવશે

ગુજરાત સમાચાર

Webdunia
શનિવાર, 30 નવેમ્બર 2013 (12:40 IST)
.
P.R
દેશની રાજધાની દિલ્હીમાં આજે બે વિરોધી દળના નેતા નીતીશ કુમાર અને નરેન્દ્ર મોદી સામસામે આવશે. દિલ્હી વિઘાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં નરેન્દ્ર મોદી જ્યા કમલ ખીલાવવાનો પ્રયત્ન કરશે તો બીજી બાજુ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર જનતા દળ યૂ ના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. આટલુ જ નહી આ બંને વચ્ચે મુખ્યમંત્રી શીલા દીક્ષિત ગૂગલ હૈગઆઉટના દ્વારા લોકો સાથે જોડશે. મોદી આજે દિલ્હીમાં ત્રણ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. મોદીની ત્રણ રેલીઓ સવારે, બપોરે અને સાંજે થવાની છે. આ સાથે જ મોદી 1 ડિસેમ્બરના રોજ આંબેડકરનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન આ પહેલીવાર હશે જ્યારે મોદી અને નીતીશ સામસામે હશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments