Biodata Maker

ગુજરાતી જોક્સ- કોઈએ પાણી નું પણ ના પૂછ્યું.-મજેદાર જોક્સ

Webdunia
શનિવાર, 29 ઑગસ્ટ 2020 (08:23 IST)
રીના તેના પ્રેમી સાથે બેડરૂમમાં હતી, ત્યારે તેનો પતિ આવી ગયો. જલ્દી જલ્દી રીનાએ પ્રેમી ના આખા શરીરે તેલ લગાવી
 
અને પાવડર છાંટી એક ખૂણામાં ઉભો કરી દીધો. તેના પતિ આવીને પૂછ્યું કે આ શું છે?
 
રીના: કઈ નહી , સ્ટેચ્યુ છે. મારી બેનપણી એના બેડરૂમમાં રાખવા લાવી હતી, મને પણ ગમ્યું એટલે મેં પણ લઇ લીધું. તે  કશું કહ્યા વગર 
સુઈ ગયો.
 
રાત્રે ૨ વાગ્યે રીનાનો પતિ ઉઠી ને રસોડામાં ગયો અને સેન્ડવીચ અને દૂધ નો ગ્લાસ લઈને સ્ટેચ્યુ પાસે આવીને બોલ્યો: લે ખાઈ લે, હું રેખા ના ઘરે સ્ટેચ્યુ બની ને આખો દિવસ ઉભો હતો, કોઈએ પાણી નું પણ ના પૂછ્યું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તમારા પગમાં છીપાયું છે બિમારીઓનું રહસ્ય, આ લક્ષણ દેખાય તો ભૂલથી પણ ન કરશો નજરઅંદાજ

Gujarati Love Shayari - લવ શાયરી/ બે શબ્દો પ્રેમના

19 કરોડ મહિલાઓ આ રોગનો ભોગ બની છે! એક સાયલન્ટ કિલરની જેમ, જો અવગણવામાં આવે તો તે શાંતિથી પ્રહાર કરે છે

Kids story- વાંદરાને માર્યો માર

નો-ફ્રાય બટાકાની પુરી બનાવવાની એક સરળ રેસીપી! તે સ્વાદ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ મિશ્રણ છે.

આગળનો લેખ
Show comments