ગુજરાતી જોક્સ-ઈકો ફ્રેંડલી Diwali

ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (15:29 IST)
1. રસોડામાં ઉભા થઈ જાઓ 
2. તમારી પત્ની દ્વારા બનાવેલી દીવાળીની મિઠાઈ તેમની સામે જ સાફ કરી નાખો 
3. પછી હાથ સાફ કરતા બોલો- ભઈ જે પણ બોલો- મારી બાના હાથની મિઠાઈની 
વાત જ બીજી હતી 
 
બસ પછી શું આતિશબાજીનો આનંદ લો 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ઈલિયાના ડિક્રૂજએ શેયર કરી તેમની હૉટ બિકની ફોટા, ફેંસએ કર્યા આ કમેંટસ