ગુજરાતી જોક્સ- જલેબી ફાફડા દશેરામાં શું કામ ખાવા જોઈએ

મંગળવાર, 8 ઑક્ટોબર 2019 (11:36 IST)
કારણ કે 
નવ દિવસ સુધી જલેબીની જેમ ગોળ ગોળ
ફર્યા હોઈને 
દશેરાના દિવસે ફાફડાની 
જેમ લાંબા થઈને સૂઈ જાય એ 
જ દશેરાના જલેબી ફાફડાનુ રહ્સ્ય છે 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ઈશા ગુપ્તાના હોટ લૂક સોશિયલ મીડિયા તાપમાનમાં વધારો થયો