ઈલિયાના ડિક્રૂજએ શેયર કરી તેમની હૉટ બિકની ફોટા, ફેંસએ કર્યા આ કમેંટસ

ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (11:27 IST)
બૉલીવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂજ પાછલા દિવસો તેમના બ્રેકઅપના કારણે ચર્ચામાં છવાઈ હતી. અને હવે ઈલિયાના તેમની એક ફોટાના કારણે ચર્ચામાં છે. તેને ઈંસ્ટાગ્રામ પર તેમની એક ખૂબ હૉટ ફોટા શેયર કરી છે. 
 
આ ફોટામાં ઈલિયાના વ્હાઈટ બિકની પહેરી નજર આવી રહી છે. ઈલિયાનાની આ ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઈ છે. તેને થોડા કલાકોમાં જ તેને લાખો લાઈક્સ મળી ગયા. સાથે જ યૂજર્સએ ઘણા કમેંટ્સ પણ કર્યા. 
Photo : Instagram
ઈલિયાનાની આ ફોટા પર યૂજર્સએ હૉટ, ફાયર અને સેક્સી ગોરજેંસ જેવી ઘણા કમેંટ્સ કર્યા. એક યૂજરએ તો તેને સુનિયાની સૌથી હોટ મહિલાનો ખેતાબ આપી દીધું. 
Photo : Instagram
ઈલિયાનાએ આ ફોટાને પેસ્ટ કરતા  લખ્યુ. બિકની એપ્રીસિએશન પોસ્ટસ ફોટામાં ઈલિયાનાએ પૂરા ફોક્સ તેમની હૉટ ઓફ શોલ્ડર વ્હાઈટ બિકની પર રાખ્યુ અને તેમનો ચેહરો ફોટામાં નથી લીધું. 
 
ઈલિયાનાના વર્ક ફ્રંટની વાત કરીએ તો જલ્દી જ જૉન ઈબ્રાહમની સાથે ફિલ્મ પાગલપંતીમાં નજર આવશે. અનીસ બજ્મીના નિર્દેશનમાં બની આ ફિલ્મ 8 નવેમ્બરને રીલીજ થશે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ મુંબઈમાં સલમાન ખાનના બંગલા પર ક્રાઇમ બ્રાંચે દરોડો, પોલીસે 29 વર્ષથી ફરાર ગુનેગાર હાથે આવ્યુ