Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18 વરસ પછી અભિનેતા આશિમ ખેત્રપાલનું 'ચલ જીત લે જહાં'થી પુનરાગમન

18 વરસ પછી અભિનેતા આશિમ ખેત્રપાલનું 'ચલ જીત લે જહાં'થી પુનરાગમન
મુંબઈ, , બુધવાર, 9 ઑક્ટોબર 2019 (18:17 IST)

18 વરસ પછી અભિનેતા આશિમ ખેત્રપાલ (શિરડી સાઈ બાબા ફેમ)નું 'ચલ જીત લે જહાં'થી પુનરાગમન
 

 ફિલ્મ શિરડી સાઈબાબામાં અભિનય કરનાર અભેતા આશિમ ખેત્રપાલ 18 વરસે હવે 'ચલ જીત લે જહાં'થી પુનરાગમન કરી રહ્યા છેવિકલાંગ ક્રિકેટરોની રાષ્ટ્રીય ટીમના ક્રિકેટરોની જીવન પર બની રહેલી ફિલ્મ ઓરિયન્ટ ટ્રેડલિન્ક સિમિટેડવ્હિસલિંગ ટ્રેન પ્રોડક્શનગૌરવ જૈનના બેનર હેઠળ નિર્માતા રાજા કંવર અને ઓમ સ્પોર્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી છેફિલ્મના પાંચ ગીતો સુખવિંદરસુનિધિ ચૌહાણશંકર મહાદેવનઅમિત મિશ્રાઆશિમ ખેત્રપાલ અને શ્રેયા ઘોષાલના અવાજમાં રેકોર્ડ કરાયા છેફિલ્મનું 20 દિવસનું શૂટિંગ ઉત્તરાખંડમાં ચાલી રહ્યું છેધાર્મિક સિરિયલો અને ફિલ્મોના મશહૂર લેખક વિકાસ કપૂર  ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છેજે ફિલ્મના નિર્દેશના ક્ષેત્રમાં લોકોને પહેલીવાર પોતાના જૌહર બતાવશે.

                આશિમ ખેત્રપાલ ફિલ્મોમાં પુનરાગમન અંગે કહે છે કે ફિલ્મમાં હું એક ક્રિકેટ કૉચની ભૂમિકા ભજવી રહ્યો છુંફિલ્મમાં  ઘણું મહત્ત્વનું પાત્ર છેઅમે જ્યારે શિરડી સાઈબાબા ફાઉન્ડેશન તથા જૉનસન આધીન હિતાચીના રેડિયંટ ઇન ક્વેસ્ટ ઑફ ગૉલ્ડના પેરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા (પીસીઆઈ)ના 10 પેરા એથ્લિટ્સને ટ્રેઇન કરવાની જવાબદારી લીધી હતી ત્યારે હું  લોકોથી ઘણો પ્રભાવિત થયો અને શારીરિક રીતે વિકલાંગ ક્રિકેટટીમના ક્રિકેટરો ઉપર ફિલ્મ બનાવવાનું વિચાર્યુંશ્રી વિકાસ કપૂરે ફિલ્મની વાર્તા લખવા ઘણી જહેમત ઉઠાવી ત્યારે અમે શૂટિંગ શરૂ કરી શક્યા ફિલ્મ મારી સાથે તમામને પ્રભાવિત કરશે.

         વ્હિસલિંગ ટ્રેન પ્રોડક્શનના ડિરેક્ટર રાકેશ ગુપ્તા કહે છેઅમે હંમેશ સામાજિકદેશની સંસ્કૃતિ અને સભ્યતા તથા સમાજ સાથે સંકળાયેલા વિષય કે લોકો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર સહયોગ કરીએ છીએ અને સાથે જોડાઇએ છીએ ફિલ્મ ઘણા સારા વિષય પર બની રહી હોવાથી અમે જોડાયા છીએ.

             શિરડી સાઈબાબા ફિલ્મ માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવી ચુકેલા વિકાસ કપૂરે ઓમ નમઃ શિવાયશ્રી ગણેશજય સંતોષી માસાઈ ભક્તો કી સચ્ચી કહાનિયાંશ્રીમદ્ ભાગવત મહાપુરાણ જવી ધાર્મિક સિરિયલોનું લેખન કર્યા બાદ પહેલીવાર  ફિલ્મથી દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશી રહ્યા છેવિકાસ કપૂર  ફિલ્મ અંગે જણાવે છે કેશારીરિક વિકલાંગ ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ જીતીને આવેલા પાંચ ક્રિકેટર  ફિલ્મમાં પહેલીવાર અભિનય કરશે.આજકાલ રિયાલિટી ,નેમાનો દોર ચાલી રહ્યો છે અને આનાથી વિશેષ રિયલ બીજું કંઈ હોઈ શકે નહીંશક્ય છે કે ફિલ્મમાં દિવ્યાગ ક્રિકેટ ટીમના બધા પ્લેયર રિયલ હોય.એનું ગીત-સંગીત ઘણું સરસ તૈયાર થયું છે એક અલગ 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો