આજકાલના બાળકને શાક પસંદ ના હોય તો મમ્મી પાસે
કેટલા ઓપશન હોય છે
દીકરા-પાસ્તા બનાવી દઉં.. કે મેગી ખાશો...
વગેરે..વગેરે
એક અમારો સમય હતું અને અમારી મા પાસે માત્ર બે જ ઑપ્શન હતા કે શાક ખાવી
છે કે ચપ્પલ
અમે બન્ને જ ખાઈ લેતા હતા... પહેલા ચપ્પ્લ અને પછી શાક...