Publish Date: Fri, 19 Jul 2019 (15:17 IST)
Updated Date: Fri, 19 Jul 2019 (15:23 IST)
વર્ગમાં ફેમિલી પ્લાનિંગ મુદ્દા પર ચર્ચા થઈ રહી હતી
ટીચર- જણાવો અબ્દુલ તમે કેટલા ભાઈ-બેન છો
અબ્દુલ્ અમે કુળ 12 ભાઈ-બેન છે
ટીચર- શું તમારા ઘરે ફેમિલી પ્લાનિંગની જાણકારી આપનાર અંકલ નથી આવતા હતા શું
અબ્દુલ- આવતા હતા તેમાંથી પણ અમે 3 ભાઈ છે...