Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- ગુરૂની મહિમા

jokes in gujarati
, બુધવાર, 17 જુલાઈ 2019 (16:04 IST)
પોલીસએ બોર્ડ લગાવ્યું 
 
No parking Zone 
Penalty- Rs. 250 
( કોઈ નહી માન્યું બોર્ડની સામે જ ગાડીઓ પાર્ક કરતા રહ્યા) 
 
પછી એક ટીચરએ બોર્ડ પરથી No અને Penalty શબ્દ હટાવી નાખ્યુ 
અને બોર્ડ આવું થઈ ગયું 
parking Zone 
Rs. 250 
ત્યારબાદ  ક્યારે કોઈએ ત્યાં ગાડી પાર્ક નહી કરી. 
આ છે ગુરૂની મહિમા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેડ બિકની પહેરી પાણીમાં ઉતરી શમા સિકંદર વધાર્યું સોશિયલ મીડિયાનો તાપમાન