Publish Date: Thu, 18 Jul 2019 (17:50 IST)
Updated Date: Thu, 18 Jul 2019 (17:51 IST)
બેંક લૂટ્યા પછી
ડાકૂ- તમે મને જોયું ?
કલર્ક -હા
ડાકૂએ કલાર્કને ગોળી મારી એક યુવકથી પૂછ્યું-તૂ મને જોયું?
યુવક- નહી, પણ મારી પત્નીએ જોયું છે અને સાથે કહી રહી હતી કે પોલીસને જણાવશે!!