ગુજરાતી જોક્સ- એ મારા મિત્ર નથી

શુક્રવાર, 5 જુલાઈ 2019 (12:12 IST)
એક માણસ દોડતા આવ્યું અને
 
સંતાને કહ્યું સંતા તારો મિત્ર તારી પત્નીને તારા ઘરે કિસ કરી રહ્યા છે
 
 
સંતા દોડતા એના ઘરે પહોંચ્યા
 
અને પાછા આવીને એ માણસને એક લાફો માર્યો
 
એ મારા મિત્ર નથી !!!!
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ- તોફાની જોક્સ