Publish Date: Thu, 18 Jul 2019 (17:45 IST)
Updated Date: Thu, 18 Jul 2019 (17:49 IST)
બહુ મોટી બોર્ડ પર સુંદર છોકરીનો મિક્સરની સાથે ફોટા હતું અને લખ્યું હતું- એક્સચેંજ ઑફર
પતિ બહુ મોડેથી તે બોર્ડને ધ્યાનથી જોઈ રહ્યું હતું
આ જોઈને પત્ની ખૂબ નમ્રતાપૂર્વક બોલી "ઘરે હાલો" ઑફર માત્ર મિક્સર પર છે.