ગુજરાતી જોક્સ - તારક મેહતા

મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (11:12 IST)
જેઠાલાલ - દયા.. જલ્દી ટીવી ચાલુ કરો .. 30 ફીટ નો સાંપ બતાવી રહ્યા છે 
દયા - અરે ટપ્પુ કે પાપા.. નહી દેખ શકતે 
જેઠાલાલ - ક્યો ?
દયા - કારણ કે આપણુ ટીવી 21 ઈંચનુ છે ને... 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Birthday- પરિણીતી ચોપડાના તે દમદાર લુક, જૉઈને આવી જશે બૉસ લેડીની યાદ