Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Birthday- પરિણીતી ચોપડાના તે દમદાર લુક, જૉઈને આવી જશે બૉસ લેડીની યાદ

parineeti chopra birthday
, મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (10:32 IST)
ફૈશન દિવા પ્રિયંકા ચોપડાની રીતની તેમની બેન પરિણીતી ચોપડાનો ફેશન સ્ટેટમેંટ પણ નિરાલો છે. 22 ઓક્ટોબરને તેમનો જનમદિવસ ઉજવતી 30 વર્ષીય પરિણીતીના ફેશન સ્ટેટમેંટમાં ખૂબ ફેરફાર જોવા મળ્યું છે. તેમના પાંચ લુક એવા છે જેને જોઈને લાગે છે કે પરિણીતી પણ ધીમેધીમે લેડી બૉસ ફેશનથી પ્રભાવિત થઈ છે. પણ પરિણીતી તેમના બેસિક લુક્સ અને અટાયર માટે ઓળખાય ચે. સિંપલ જીંસ કે સ્કર્ટની સાથે બેસિક ટૉપ અને શર્ટમાં લુકને ક્લાસી કુળ અંદાજ આપવામાં પરિણીતી માહેર છે. 
webdunia
webdunia
Photo : Instagram

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શર્લિન ચોપડા બની ડાયરેકટર અને ફિલ્મમાં કરી નાખી બધી હદ પાર