ગુજરાતી જોક્સ - ગર્લફ્રેંડ

બુધવાર, 10 એપ્રિલ 2019 (10:53 IST)
છોકરી - આવતીકાલે મારા લગ્ન છે અને પછી સુહાગરાત.. હવે કેમ આવ્યો તુ મારી લાઈફમાં પાછો ?
છોકરો - હુ તો એટલા માટે આવ્યો કારણ કે DJ નો ઓર્ડર અમને જ મળ્યો છે હવે શુ ઘંઘો પણ છોડી દઉ !! 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ - ઘરની નોકરાણી