Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોકસ-2 રૂપિયા લેવા

Webdunia
બુધવાર, 15 ઑક્ટોબર 2014 (17:06 IST)
બોયફ્રેડ - લાસ્ટ નાઈટ મેં એક સપનું જોયું 
 
ગર્લફ્રેંડ (ઉત્સાહ્થી ) -હું શુ કરતી હતી તારા સપનામાં 
 
બોયફ્રેડે જવાબ આપ્યું - અમે બસમાં ટ્રેવેલીંગ કરતાં હતા અચાનક બસનું કંટ્રોલ ખોવાઈ ગયું અને તે નદીમાં પડી ગઈ. 
 
બધા લોકો પોતાને જાન બચાવવા તેરતા હતા પણ તુ એકલી તેરી તેરીને કોઈને શોધતી હતી. 
 
ગર્લફ્રેંડ(પ્યારથી)- હું તને શોધતી હતી હે...  ના ?
 
બોયફ્રેંડ - ના તુ બુમો પાડતી હતી અરે કંડકટર કયાં ગયો , 2 રૂપિયા લેવા હતા.
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments