Biodata Maker

એક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો

Webdunia
બુધવાર, 10 એપ્રિલ 2019 (21:49 IST)
જીવનનું  સૌથી ખૂબસૂરત પળ એ જ હોય છે , જે સમયે અમે અમારા પાર્ટનરના સાથે હોય છે . આ પળ આટલા ખૂબસૂરત હોય છે કે હમેશા માટે અમારા મગજમાં યાદ બનીને રહી જાય છે. એવા જ પળને  યાદગાર બનાવી  રાખવા માટે આજે અમે તમને કેટલાક સરળ ટીપ્સ જણાવીશ એને અજમાવી તમે તમારા પાર્ટનરના મૂડને રોમાંટિક બનાવી શકો છો. તો આવો જાણીએ છે.... 
યાદોને તાજા કરો - તમારા પાર્ટનર સાથે કોઈ રોમાંટિક જગ્યા પર બેસીને તમારી બધી સરસ વાતને તાજા કરો. એમની પસંદનું પરફ્યૂમ લગાડો અને એમની પસંદનું ડ્રેસ પહેરો. 
પળને કેદ કરો- પાર્ટનર સાથે તમારી જીવનના ખૂબસૂરત પળ ને કેદ કરો. તમે આ પળને કેમરામાં નાની-નાની વીડિયો બનાવીને કેદ પન કરી શકો છો. એવા પળોને પાર્ટનર સાથે શેયર કરો. 
પસંદનું ખ્યાલ રાખો- પાર્ટનર સાથે તમારી જીવનની વસ્તુઓના ખ્યાલ રાખો. એમની સાથે બેસીને આ વસ્તુઓને શેયર કરો. સાથે જ રોમાંટિક મૂડ બનાવા માટે એમનું વખાણ કરો. 

 
દિલની વાત કહો- પાર્ટનરને કાવ્ય કે પત્ર લખીને તમારા મનની વાત કહો. હોઈ શકે  તો એને કૉલ પણ કરી શકો છો. 
રૂમને સજાવું- પાર્ટનરના મૂડને રોમાંટિક બનાવા માટે તમારા રૂમને અસંશિયલ ઑયલની થોડા ટીંપા છાંટી સેંટેડ કેંડલ અને ફૂલોથી શણગારો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈનકમ ટેક્સ, બૈકિંગથી લઈને રેલવે સુધી - 1 એપ્રિલથી બદલાય જશે આ 7 નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: ગુજરાતમાં બે તબક્કામાં મતદાનની શક્યતા, 1 કે 2 એપ્રિલે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત

ગુજરાતના હાઈવે પર મુસાફરી મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો

ગંભીરા બ્રિજ ફરી ધમધમશે: નોકરિયાતો અને દૈનિક મુસાફરોને ટ્રાફિકમાંથી મળશે મોટી રાહત

KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ

વધુ જુઓ..

ધર્મ

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments