Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોકરીથી વાતચીત વખતે છોકરાઓ રોજ્-રોજ કરે છે આ ભૂલો

Webdunia
રવિવાર, 7 મે 2017 (11:32 IST)
છોકરીની સાથે મિત્રતા પણ કેટલાક નિયમ હોય છે . તેની સાથે મળીને વાત કરવાનો સલીકો હોય છે. છોકરાઓ દ્બારા કરેલ નાની-નાની ભૂલ ઘણી વાર તેમની મિત્રતા પર ભારે પડી શકે છે. આજકાલ કોઈ પણ વાત કરવું બહુ સરળ થઈ ગયું છે. આ જરૂરી નહી કે તમે તમારા મિત્રની સાથે કલાકો ફોન પર વાત કરતા રહો, ઘણી આવી સોશલ સાઈટ છે જેનાથી વાત કરી સકાય છે . તેનું અર્થ આ પણ નહી કે તમે તમારા મિત્રને પળ-પળની ખબર લેતા એઅહો જેનથી થઈ શકે કે એ ખિજાઈ જાય. આવી બીજા ભૂલો પણ છે જે છોકરાઓ રિપીટ કરે છે. મિત્રતાનો  પણ એક તરીકો હોય છે. આ હુનરની સાથે જ સંબંધ આગળ વધી શકે છે. 
1. સતત મેસેજ કરવું
છોકરી દરેક કોઈ છોકરાની સાથે વાત કરવું પસંદ નહી કરતી. એ જો તમારી મિત્ર બની ગઈ છે તો થોડું ધૈર્ય રાખો. વાત-વાત પર તેને મેસેજ ન કરવું. તેમની પણ કોઈ પર્સનલ લાઈફ છે. 
 
2. મેસેજ કરવાનો સહી તરીકો 
આ વાતનો ધ્યાન રાખો કે એ એક છોકરી છે. તમે તેને કોઈ પણ રીતનો મેસેજ ન મોકલો. તેમને મેસેજ મોકલતા પહેલા મિત્રતાની સીમાને સમજવું બહુ જરૂરી છે. મિત્રના માન રાખતા જ વાત કરવી. 
 
3. વાત-વાત પર પૂછપરછ
તમને તમારા મિત્ર વિશે બધુ ખબર હોવી જોઈએ પણ તેના માટે કોઈ જાસૂસની રીતે પૂછપરછ કરવું સહી નહી છે. આ વાતને પણ યાદ રાખો કે એ તમારી મિત્ર છે. જાસૂસ નહી. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

આગળનો લેખ
Show comments