rashifal-2026

લવ ટિપ્સ : લગ્ન પહેલા હદ પાર ન કરવાથી સંબંધો વધુ ટકે છે

Webdunia
P.R
લગ્ન પહેલા શારીરિક સંબંધ ન બાંધવાની સદીઓ જૂની માન્યતા કંઇ એમ જ નથી બનાવવામાં આવી. હવે સંશોધકોએ આ પરંપરા અત્યંત કારગર હોવાની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે લગ્ન સુધી શારીરિક સંબંધ બનાવવાનું ટાળતા યુવા જોડા ખુશ રહે છે અને તેમનો સંબંધ એમની સરખામણીએ વધુ ટકે છે જેઓ પહેલી મુલાકાતમાં આ હદ સુધી પહોંચી જાય છે.

પોતાની તરફના આ પહેલી અભ્યાસમાં કોરનેલ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું કે શરૂઆતમાં શારીરિત સંબંધ બનાવી લેવાથી સારા સંબંધો સાથે જોડાયેલા બાકીના તથ્યો પરથી ધ્યાન હટી જાય છે.

તેમાં એકબીજા પ્રત્યે વચનબદ્ધતા, ચિંતા, પરસ્પર સમજ અન અન્ય મૂલ્યો સામેલ છે.

' ધ ઇન્ડિપેન્ડેન્ટ'એ સંશોધકોના હવાલેથી કહ્યું કે લગ્ન પહેલા જાતીય સંબંધોમાં સંયમ જાળવવાથી સંબંધના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. સંશોધકોએ આ વિષે 600 કપલને તેમના સંબંધ વિષે વાત કરી. કપલને જાતીય જીવનની પૂછપરછ બાદ તેમના સંબંધો વિષે પૂછવામાં આવ્યું અને તેના આધાર પર આ અભ્યાસનું ઉપર પ્રમાણેનું તારણ તારવવામાં આવ્યું.
વધુ જુઓ..

જરૂર વાંચો

વિદ્યાર્થીની હત્યા બાદ ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરી: અમદાવાદની શાળાનું સંચાલન સંભાળ્યું, કેસ વિશે વધુ જાણો

VIDEO: વાવાઝોડામાં બ્રાઝિલની 24 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધરાશાયી

યુનાઇટેડ સ્ટેટ્સમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું

આગની ઊંચી લપેટો, ધૂ ધૂ કરતી સળગી બસ, હ્રદય કંપાવી દેશે યમુના એક્સપ્રેસ વે પર થયેલી આ દુર્ઘટનાનો વીડિયો

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર 7 બસો અને ત્રણ કાર વચ્ચે ટક્કર પછી લાગી આગ, ચારના મોત, 100 થી વધુ ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

Show comments