Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેક્સ લાઈફને ઉત્તમ બનાવવા માટેની ટિપ્સ

Webdunia
P.R
સેક્સને સ્વાસ્થ્ય માટે પણ સારુ માનવામાં આવે છે. પણ જરૂરી છે કે સેક્સનો આનંદ લેવા મટે તેના વિશે યોગ્ય માહિતી ખબર હોય. સેક્સની સિંપલ ટિપ્સ અપનાવીને તમે તમારી સેક્સ લાઈફને ઉત્તમ બનાવી શકો છો. આવો જાણો સારી સેક્સ લાઈફ માટે ટિપ્સ

સેક્સ કરતા પહેલા ઓરલ સેક્સ કરવો સારો રહે છે. આ સેક્સ ક્રિયામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેનાથી તમે સેક્સનો આનંદ વધુ સારી રીતે ઉઠાવી શકો છો.

મહિલાઓ મોટાભાગે સેક્સની પહેલ કરવામાં સંકોચ અનુભવે છે. પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલ આ પગલુ એક સારી સેક્સ લાઈફ માટે જરૂરી છે.

મહિલા હોય કે પુરૂષ તેમને આ વાતની જાણ હોવી જોઈએ કે તેમને કંઈ વસ્તુથી ખુશી મળે છે અને તે સેક્સ લાઈફને સારી રીતે કેવી રીતે એંજોય કરી શકે છે. જરૂરી નથી કે વગર કોઈ યોજના બનાવે તમારો પાર્ટનર સેક્સ માટે તૈયાર થઈ જાય એ માટે તમારે તેને રાજી કરવો પડશે અને આવુ વાતાવરણ તૈયાર કરવુ પડશે જેનાથી તે જાતેજ તમને સેક્સ માટે કહે.

સેક્સનો આનંદ ઉઠાવવા માટે જરૂરી છે કે સેક્સ પહેલા ફોરપ્લે કરવામાં આવે. પરસ્પર પ્રેમ અને સંબંધોને મજબૂત બનાવવા જરૂરી છે પરસ્પર વાતચ ીત તેનાથી સેક્સ લાઈફમાં પણ તમે એંજોય કરી શકો છો અને તમારા જીવનસાથીને તમારી નિકટ પણ અનુભવી શકો છો.

એક સારી સેક્સ લાઈફ માટે તમારી સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે, એ માટે મહત્વપૂર્ણ છે સારુ ખાનપાન, કસરત અને પૂરતી ઊંઘ.

સેક્સની આ સિંપલ ટિપ્સને અપનાવીને તમે તમારા સંબંધોની ખટાશને પણ દૂર કરી શકશો અને સેક્સનો આનંદ પણ ઉઠાવી શકશો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી