Webdunia - Bharat's app for daily news and videos

Install App

શશિકલા બની શકે છે તમિલનાડુની મુખ્યમંત્રી

Webdunia
રવિવાર, 5 ફેબ્રુઆરી 2017 (11:47 IST)
ચેન્નઈ- અન્ના દ્રવિડ મુનેષ કષગમ મહાસચિવ વીકે શશિકલાને તમિલનાડુની મુખ્યમંત્રી બનાવા જવાને લઈને રાજનીતિક ગલિયારામાં તેજ થતી અટકળ અને પાર્ટીના એક મોટા ધડાની મહાસચિવના મુખ્યમંત્રીની બાગડોર સંભાળવાની જોર પકડતી માંગના વચ્ચે રવિવારને થનાર પાર્ટી વિધાયકની બેઠકને ખૂબ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યા છે. 
 
પાર્ટી સિઇત્રો મુજબ પાર્ટી મુખ્યાલયમાં આયોજિત બેઠકમાં કોઈ ખાસ એજંદા નહી છે. પણ બેઠકના સમયે વિધાયક પાર્ટીના મહાસચિવથી મુખ્યમંત્રે બનવામી અપીલ કરશે. મુખ્યમંત્રી જયલલિતાની નજીકી સહયોગી રહી શ્રીમતી શશિકલા બેઠકની અધ્યક્ષતા કરશે. 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments