Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિના ગુપ્તાંગથી પરેશાન પત્નીએ આપી દીધા ડાયવોર્સ

Webdunia
સોમવાર, 18 મે 2015 (10:08 IST)
નાઈઝીરિયામાં પતિ-પત્નીની વચ્ચે ડાયવોર્સનું એક વિચિત્ર કારણ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટમાં દાખલ છુટાછેડાની અરજીમાં જે કારણ બતાવ્યુ છે તેને જાણીને તમે પણ આશ્ચર્યમા પડી જશો. મહિલા મુજબ તેના પતિનું લિંગ જરૂર કરતા વધુ લાંબુ છે. કોર્ટે મહિલાની આ દલીલને સ્વીકારતા તેના છુટાછેડા મંજુર કરી દીધા. 
 
મામલો નાઈજીરિયાના જમ્ફારા રાજ્યનો છે. જ્યા શરીયા કોર્ટમાં ત્રણ બાળકોની માં આયેશા દન્નુપાવાએ તેમના પતિ અલી મૈજિનરીથી છુટાછેડા લેવાની મંજુરી આપી દીધી. મહિલાએ કોર્ટને જણાવ્યુ કે પહેલા લગ્ન તૂટ્યા પછી તેણે મૈજિનરી સાથે બીજા લગ્ન કર્યા હતા. સ્થાનીક રિવાજો મુજબ પતિના ઘરે જતા પહેલા પતિને પત્નીના માતા-પિતાની ઘરે બોલાવવામાં આવે છે. આ રિવાજ દરમિયાન આયેશાએ પોતાના બીજા પતિ સાથે સેક્સ કર્યુ. પણ આ તેને માટે ખૂબ જ પીડાદાયક સાબિત થયુ. પતિએ જેવુ પેનિટ્રેટ કર્યુ, આયેશાને ટ્રોમા શરૂ થઈ ગયો. આયેશાએ કોર્ટને જણાવ્યુ કે તે અમારી ઘરે આવ્યા અને અમે બંને પહેલીવાર સેક્સ માણ્યુ.. પણ એ અનુભવ કોઈ દુ:સ્વપ્નથી ઓછુ નહોતુ. આયેશાએ જણાવ્યુ કે સેક્સને એંજોય કરવાને બદલે તેનો અનુભવ થોડો જુદો જ હતો. કારણ કે તેમનુ લિંગ વધુ પડતુ મોટુ હતુ.  
 
બીજા પતિ સાથે પહેલા કડવા અનુભવ પછી આયેશાએ દવા લીધી.  પોતાની માં ને આ અનુભવ વિશે જણાવ્યુ. તો માતાને કહેવાથી કે ધીરે ધીરે બધુ ઠીક થઈ જશે. આયેશાએ ફરી અંતરંગ સંબંધોની મજા લેવાનો પ્રયત્ન કર્યો. પણ બીજીવાર તો અસહનીય દુ:ખાવો થવા માંડ્યો. ત્યારબાદ દંપતિએ નિર્ણય લીધો કે કોઈપણ દવા તેમની સેક્સ લાઈફ અને લગ્નને બચાવી નથી શકતી. આયેશાના પતિએ પણ પોતાની પત્નીની હા માં હા ભણી અને કહ્યુ કે તે લગ્નને વધુ સમય સુધી કાયમ રાખવા માંગતા નથી. 
 
જમ્ફારા નાઈજીરિયાની રાજધાની લાગોસથી લગભગ 500 મીટર દૂર ઉત્તર પશ્ચિમમાં છે. આ નાઈજીરિયાનુ પહેલુ રાજ્ય છે જ્યા શરીયા કાયદાને માન્યતા આપવામાં આવી છે. સામાન્ય રીતે અહી પુરૂષોના ગુપ્તાંગની લંબાઈ ચરમ અવસ્થા 5.2 ઈંચ મતલબ 13.12 સેમી હોય છે. જ્યારે કે શિથિલ અવસ્થામાં આ લંબાઈ 3.6 મતલબ 9.16 સેમી હોય છે.  

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો