Webdunia - Bharat's app for daily news and videos

Install App

'બેવફા પત્ની' પહેલા પૈસાના લોભમાં લગ્ન કર્યા, પછી પ્રેમીને બોલાવીને પતિના ટુકડા કરી નાખ્યા.

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2024 (16:40 IST)
US Crime News: અમેરિકામાં એક બેવફા પત્નીએ કાવતરું કરી પહેલા એક વૃદ્ધ સાથે લગ્ન કર્યા. પૈસાના લોભમાં થોડા દિવસ સાથે રહેવાનું નાટક કર્યું, પછી પ્રેમી સાથે મળી કામ પતાવી દીધુ.  મૂળ રોમાનિયાની, મહિલાએ તેના 76 વર્ષીય પતિને ફેંકી દીધો.
 
સ્ટોનમાર્કની હત્યાની તપાસમાં પોલીસે તેની બીજી પત્નીની ધરપકડ કરી હતી. કારમેન તેના પતિ કરતા 22 વર્ષ નાની હતી અને તેનું જેમ્સ ડીસ સાથે અફેર હતું. કેટલાક મહિનાઓ સુધી પોલીસ તપાસ બાદ આરોપીઓ વિશે કડીઓ મળી આવી હતી. બંનેએ પહેલા તેનું ગળું દબાવીને હત્યા કરી, પછી તેના હાથ, પગ અને માથું કાપી નાખ્યું.
 
કચરામાં થેળામાં ભરી દીધા ટુકડા 
શરીરના ટુકડાને આરોપીએ કચરાના થેળામાં ભરી દીધા. બાકીના ભાગોને આગ લગાડવામાં આવી હતી. મહિલાનો બોયફ્રેન્ડ ફ્રેન્ક માટે કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફ્રેન્ક ખૂબ જ શાંત વ્યક્તિ હતો. પ્રથમ  પત્ની એલેન હતી. ફ્રેન્કને તેની પ્રથમ પત્નીથી બે પુત્રીઓ, કેથી અને સુસાન છે. કેથી સ્ટોનમાર્કના જણાવ્યા મુજબ, પરિવારે કાર્બોન્ડેલ શહેરમાં ભાડાની મિલકતનો વ્યવસાય શરૂ કર્યો હતો. ફ્રેન્કની એલેન સાથેના સંબંધો બગડ્યા ત્યારે લગ્નને 34 વર્ષ થયા હતા. જે બાદ બંને અલગ થઈ ગયા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments