Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકામાં 26 વર્ષના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (12:07 IST)
તેલંગાનાના રહેનારા 26 વર્ષના યુવકની અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 26 વર્ષના વી. વામશી રેડ્ડી તેલંગાનાના વારંગલ જીલ્લાના રહેનારા હતા. તેની હત્યા તેના એપાર્ટમેંટની પાસે કરવામાં આવી. મૃતકના પિતા મુજબ ગોળી મારનારો વ્યક્તિ કાર ચોરનારો હતો અને આ દુર્ઘટના શનિવારે સવારે ત્યારે થઈ જ્યારે વામશી કૈલિફોર્નિયાના મિલપિટાસની એક સ્થાનીક સ્ટોર પર પોતાની પાર્ટ ટાઈમ શિફ્ટ કરીને પરત ફરી રહ્યો હતો.
 
રેડ્ડી 2013માં અમેરિકા ગયો હતો. તેણે તાજેતરમાં જ તેણે પોતાનું એમએસ પૂરુ કર્યુ અને નોકરીની શોધ કરી રહ્યો હતો. પરિવારે તેલંગાના સરકારને લાશને ઘરે લાવવા માટે પગલા ઉઠાવવનુ કહ્યુ છે. મૃતકના પિતા રેડ્ડીએ જણાવ્યુ કે તેના મિત્રોનુ કહેવુ છે કે એક કાર ચોરે વામશી પર ત્યારે ગોળી ચલાવી જ્યારે તે એક સ્ત્રીની કારને પાર્કિગ ગેરેજમાંથી ચોરીને ભાગી રહ્યો હતો.  રેડ્ડીએ જણાવ્યુ કે તેમણે પોતાના પુત્ર સાથે થોડા દિવસ પહેલા જ વાત કરી હતી. 
 
પોતાના આંસુઓ પર જેમ તેમ કરીને કાબુ મેળવતા રેડ્ડીએ કહ્યુ 'તેને ત્યા નોકરી મળવાને લઈને ચિંતા હતી. મે તેને કહ્યુ હતુ કે અહી આવી જા અને અહી નોકરી કરો. તેણે કહ્યુ હતુ કે તે જલ્દી પરત આવશે પણ અમે નહોતુ વિચાર્યુ કે તેની સાથે આવુ કંઈક થઈ જશે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments