Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક યુવતીએ પિતા સાથે બનાવ્યા સેક્સ સંબંધ, કારણ જાણીને ચોંકી જશો તમે

Webdunia
બુધવાર, 12 ડિસેમ્બર 2018 (17:36 IST)
શુ કોઈ પુત્રી પોતાના પિતાને યૌન સંબંધ બનાવવાની ઓફર આપી શકે છે ? બિલકુલ નહી. પણ હોંગકોંગમાં આવુ થયુ છે અને તેનુ કારણ પણ ચોંકાવનારુ છે.  
 
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના સમાચાર મુજબ હોંગકોંગની જીલ્લા કોર્ટ જણાવ્યુ કે પિતા-પુત્રી વચ્ચે શારીરિક સંબંધ ત્યારે બન્યા જયારે યુવતી 19 વર્ષની હતી. માહિતી મુજબ યુવતી નહોતી ઈચ્છતી કે પિતા તેમની મંગેતર સાથે લગ્ન કરે. તેથી તેણે પોતાના પિતાને સેક્સની ઓફર કરી. 
 
આ મામલે ખુલાસો એ સમયે થયો જ્યારે યુવતીના ભાઈએ પિતા અને બહેનનો સેક્સ ટેપ જોયો અને પોલીસને સૂચના આપી. જો કે એ નહોતો જાણતો કે આ સેક્સ બંને વચ્ચે સહમતિથી થયો છે.  હાલ આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.  26 વર્ષની પુત્રીએ પોતાના 58 વર્ષના પિતા સાથે વર્ષ 2009મા બે વાર સેક્સ કર્યો હતો. 
 
યુવતીના વકીલે કોર્ટમાં કહ્યુ કે આ મામલો અસાધારણ છે.  તેણે કોર્ટને જણાવ્યુ કે યુવતીના પિતાને સેક્સની ઓફર એ માટે કરી કે આવુ કરવાથી પિતા પોતાની મંગેતર સાથે લગ્ન તોડી નાખશે. યુવતી ઈચ્છે છે કે તેના પિતાને આ મામલામાં ન ધસેડવામાં આવે.  વકીલે પણ યુવતીને સજા ન આપવાનો આગ્રહ કર્યો છે. તેણે કહ્યુ કે આ કૃત્યથી સમાજને કોઈ નુકશાન થયુ નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Time Saving Cleaning Hacks: જો તમે ફ્લેટમાં એકલા રહો છો, તો આ સ્માર્ટ ક્લિનિંગ હેક્સ સમય બચાવશે અને ઘરને સ્વચ્છ રાખશે.

વોક કરતી વખતે તમારા શરીરમાં દેખાય આ લક્ષણ તો સમજી લો કે બેડ કોલેસ્ટ્રોલ વધી ગયું છે

દહીં અને લસણથી બનાવો સ્વાદિષ્ટ શાક, સ્વાદ એવો કે તમે આંગળીઓ ચાટતા રહી જશો, જલ્દી નોંધી લો રેસીપી

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

આગળનો લેખ