Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રેલી બ્રૂકની ફિગરને સાયંસ પણ માને છે દુનિયામાં સૌથી પરફેક્ટ

Webdunia
શનિવાર, 14 ડિસેમ્બર 2019 (12:17 IST)
કૈલી બ્રૂક UK માં મૉડેલિંગ માટે ઓળખાય છે અને અમેરિકામાં NBC સિટકૉમ વન બિગ હેપ્પીમાં પોતાની ભૂમિકા માટે ઓળખાય છે. 
 
બ્રૂક સેલિબ્રિટી જૂસ પર એક નિયમિત પૈનલિસ્ટના રૂપમાં& પણ ઓળખાય છે. 
 
બ્રુકએ અનેક ટેલીવિઝન શો માં ગેસ્ટના રૂપમાં અભિનય કર્યો છે. જેમા સ્ટ્રિક્ટ્રલી કમ ડાંસિગ, ધ નાઈટલી શો, લૂઝ વીમેન અને બ્રિટન ગૉટ ટૈલેંટ શ્રેણી 3માં જજની ભૂમિકામાં હતી. 
 
બ્રૂકને સ્ટાઈલ આઈકનના રૂપમાં& ઓળખવામાં આવે છે. 
 
બ્રૂકને 2005મા FHM ની સેક્સિએસ્ટ વુમન ઈન ધ વર્લ્ડનો તાજ પહેરાવ્યો હતો. 
બ્રૂકે એક અભિનેત્રીના પણ એબ્સોલન (2003), ફિશટેલ (2007), પિરાન્હા 3 ડી (2010), કીથ લેમન : ધ ફિલ્મ(2012) અને ટેકિંગ સ્ટૉક (2015) જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. 
 
બ્રૂકે માત્ર 16 વર્ષની વયમાં મૉડેલિંગ શરૂ કર્યુ હતુ અને એક એક સૌદર્ય પ્રતિયોગિતામાં ભાગ લેવાની સાથે જ જીત પણ નોંધાવી . 
 
બ્રૂકની ફિગર પર ડેલી સ્ટાર ટૈબ્લોયડની સંપાદકીય ટીમની  નજર પડી જ્યારબાદ પેજ થ્રી ગર્લના રૂપમાં બ્રૂકની તસ્વીર છપાવવા લાગી. 
ગ્રાજિયા પત્રિકા મ આટે 5000થી વધુ મહિલાઓ દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યો જેમા બ્રૂકના ફિગરને સૌથી સારુ બ્રિટિશ મહિલા ફિગર માનવામાં આવ્યુ. 
 
સપ્ટેમ્બર 2010 માં બ્રુક અમેરિકન મૈગઝીનના પ્લેબોય પત્રિકા માટે ફોટો શૂટ કરાવ્યુ. 
 
બ્રૂક અનિમલ લવર છે અને આ માટે આ PETA ના અભિયાન સાથે પણ જોડાઈ. 
બ્રુકને રગ્બી ખેલાડી થૉમ ઈવાંસ સાથે રોમાંટિક જોડી રૂપે જોડવામાં આવી.  16 માર્ચ 2011ન અરોજ બ્રુકે પોતાના ટ્વિટર પર ગર્ભવતી હોવાની સૂચના આપી પણ કોઈ કારણસર તેનો ગર્ભપાત થઈ ગયો અને 2013માં બ્રૂક અને ઈવાંસએ બ્રેકઅપ કરી લીધુ. હાલ બ્રૂકની ફિગર પહેલાની જેવી નથી રહી અને બ્રૂકે પોતે  એક ઈંટરવ્યુમાં કહ્યુ કે તે પોતાની જૂની ફિગરને ખૂબ મિસ કરે છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments