Webdunia - Bharat's app for daily news and videos

Install App

ISROના ઉપગ્રહ થી ભારતમાં શરૂ થશે હાઈસ્પીડ Internet

ISRO
Webdunia
રવિવાર, 21 મે 2017 (11:37 IST)
ISRO ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર   22 જૂન 2016ના દિવસે એકસાથે 20 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા પણ આ વખતે ભારત દ્વારા એકસાથે 104 સેટેલાઇટ લોન્ચ કરવાથી તે અગાઉ નાસા દ્વારા 2014માં એકસાથે 37 સેટેલાઇટ અને 2013માં એકસાથે 29 સેટેલાઇટ લોન્ચ કરવાના રેકોર્ડને આંબી જશે.
 
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ કિરણ કુમારે જણાવ્યું કે ત્રણ સંચાર ઉપગ્રહ લોન્ચ કરવા જઇ રહ્યા છીએ. જૂનમાં GSAT-19 નું લોન્ચિંગ થવાનું છે, ત્યાર બાદ GSAT-11 અને પછી GSAT-20 ને અંતરીક્ષમાં મોકલવામાં આવશે. GSAT-19 ને ISROની આગળની પ્રક્ષેપણ યાન GSLVMk III થી પ્રક્ષેપિત કરવામાં આવશે.
 
Internetની દુનિયામાં  ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોશિયેશન ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ જૂન સુધીમાં દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 45થી 46.5 કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે. જોકે અમેરિકાની એક ક્લાઉટ સર્વિસ પ્રોવાઈડર કંપનીના અહેવાલમાં જણાવ્યું હતું કે ફક્ત 4.1 એમબીપીએસની સરેરાશ કનેકશન સ્પીડ સાથે ભારતને ઝડપી ઈન્ટરનેટ કનેકશન સ્પીડની યાદીમાં 105મું સ્થાન મળ્યું છે
 
વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments